૧૧ મી પંચવર્ષીય યોજનામાં કોંઢ જિ. ભરૂચ ખાતે સુરતી ઓલાદ માટે બકરાં સંવર્ધન ફાર્મ અને નલિયા (કચ્છ) ખાતે કચ્છી ઓલાદ માટે બકરાં સંવર્ધન ફાર્મની સ્થાપનાની કાર્યવાહી પ્રગતિમાં છે.
|
અ. નં |
ઓલાદ
|
લક્ષણો
|
સંવર્ધન ક્ષેત્ર
|
ફોટોગ્રાફ
|
૧
|
મહેસાણી
| શરીર નો રંગ કાળો લાંબા અને જથાદારવાળ કાન સફેદ, શીંગડા ઉપર થઈ પાછળતરફ સ્પાઈરલ આકારે વળેલા, સુવિકસિત અડાણ, આંચળ શંકુ આકારના દૂઘ ઉત્પાદન ૧.૩ર કિ.ગ્રા/દિવસ |
મહેસાણા , અમદાવાદ, બનાસકાંઠા
| |
ર
| ઝાલાવાડી | શરીરનો રંગ કાળો લાંબા વાળ લાંબા અને પહોળા પાંદડા આકારના કાન, સુવિકસિત અડાણ, આચંળ શંકુઆકારના દૂઘ -ર કિ.ગ્રા / દિવસ | સુરેન્દ્રનગર, રાજકોટ | |
૩
| કચ્છી | શરીરનો રંગ કાળો, શરીર પર સફેદ ટપકાં લાંબા-પહોળા કાન, દૂઘ -૧.૮ કિ.ગ્રા/દિવસ | કચ્છ | |
૪
| સુરતી | શરીરનો રંગ સફેદ, પાછળ તરફ જતા ટૂંકા શીગડાં, મઘ્યમ કદના કાન, સુવિકસિત અડાણ, દૂઘ ર.પ કિ.ગ્રા/દિવસ | વડોદરા, પંચમહાલ, સુરત,દાહોદ | |
પ
| ગોહીલવાડી | શરીરનો રંગ કાળો લાંબા વાળ લાંબા ઉપર જતા સર્વાકાર શીગડા ટયુબ આકારના કાન દૂઘ ૧.૭ કિ.ગ્રા/દિવસ | ભાવનગર, અમરેલી, જૂનાગઢ | |
|
Article Credit:http://agri.gujarat.gov.in/gujarati/hods/dire_animal-husbandry/prog_schemes44.htm |
No comments:
Post a Comment