Saturday, February 22, 2014

દસ કરોડનો રાજૂ અને બે કરોડનો યુવરાજ, એક પીવે દૂધ બીજો દારૂ

દસ કરોડનો રાજૂ અને બે કરોડનો યુવરાજ, એક પીવે દૂધ બીજો દારૂ
વાર્ષિક રૂ. ચાલીસ લાખની આવક રળી આપે છે રાજૂ
બંનેના માલિક વેંચવા નથી તૈયાર 
 
પંજાબ પ્રોગ્રેસિવ એગ્રીકલ્ચર સમિટ દરમિયાન બે જાનવરોએ લોકોનું ખાસ્સું એવું ધ્યાન ખેંચ્યું હતું. બંનેની કિંમતો કરોડોમાં ઓફર કરવામાં આવી છે. છતાં બંનેના માલિકોએ તેમને વેંચ્યા નથી. અહીં એક પાડા માટે રૂ. દસ કરોડ તથા અન્ય એક પાડા માટે રૂ. બે કરોડની કિંમત ઓફર થઈ છે. 
 
રાજુની ખુબીઓ
 
આ પાડાના માલિક કપૂરથલાના લંબરદાર સંતોખ સોમલ છે. બુલની કિંમત રૂ. દસ કરોડ આંકવામાં આવી છે. મુર્રા જાતિના આ પાડાની ઉંમર 5.5 વર્ષ છે. તેનું વજન 12 ક્વિન્ટલ છે. તેની લંબાઈ 11 ફૂટ અને ઊંચાઈ 5 ફૂટ 8 ઈંચ છે. અત્યારસુધીમાં રાજૂ લગભગ અઢાર લાખના ઈનામો જીતી ચૂક્યો છે. 
 
માલિક સંતોખના કહેવા પ્રમાણે, તેમણે આ પાડાને પ્રેમથી ઉછેર્યો છે. તેની કોઈ કિંમત નથી. રૂ. દસ કરોડની ઓફર થઈ હતી. પરંતુ તેમણે રાજૂને વેંચ્યો નથી અને વેંચશે પણ નહીં. તેના વીર્યના ડોઝમાંથી વાર્ષિક ચાલીસ લાખની કમાણી થાય છે. રાજસ્થાન, હરિયાણા, પંજાબ, રોહતક તથા યુપીના ખેડૂતોમાં મુર્રા જાતિના પાડાઓના વીર્યની તેમની ભેંશો માટે ખાસ્સી એવી માંગ રહેતી હોય છે. 
 
રાજૂનું ભોજન 
 
- ત્રણ કિલો દહીં
- દસ લિટર દૂધ
- છ કિલો ફોડર  
 2 of 3 Photos
દસ કરોડનો રાજૂ અને બે કરોડનો યુવરાજ, એક પીવે દૂધ બીજો દારૂ
કુરુક્ષેત્રના સુનારિયોમાં રહેતા કરમવીરસિંહ મુર્રા જાતિનો પાડો ધરાવે છે. તેની ઉંમર 5 વર્ષ છે. તથા વજન 10 ક્વિન્ટલ છે. તેની ઊંચાઈ 5 ફૂટ 7 ઈંચ છે અને લંબાઈ 14 ફૂટ છે. અત્યાર સુધીમાં તે ત્રણેક લાખથી વધુની રકમના ઈનામો જીતી ચૂક્યો છે. 
 
દૈનિક ખોરાક
 
- વીસ લિટર દૂધ
- 5 કિલો સફરજન
- 5 કિલો ફોડર
- શરાબની બોટલ 
 
યુવરાજ મારા દિકરો 
 
ખેડૂત કરમવીરસિંહના કહેવા પ્રમાણે, યુવરાજ કોઈ પાડો નથી. તે મારા દિકરા જેવો છે. તેને ઠંડી અને ગરમીથી બચાવવા માટે વિશેષ ઉપાયો કરવામાં આવે છે. ઉનાળામાં તેના માટે એસી લગાવવામાં આવે છે. તેને પ્રેમથી ઉછેર્યો છે. 

Article Credit:http://www.divyabhaskar.co.in/article/NAT-price-of-buffallo-turns-for-crores-in-agriculture-summit-4525432-PHO.html

Wednesday, February 19, 2014

‘विक्की डोनर’ भैंसों से 40 लाख रुपये हर साल कमाता है एक किसान

मोहाली : हरियाणा का एक डेयरी किसान अपने भैंसे का वीर्य बेचकर प्रति वर्ष 40 लाख रुपये की कमाई करता है। कुरूक्षेत्र के करमवीर सिंह का मुर्राह भैंस ‘युवराज’ उसके लिए धन का स्रोत बन गया है क्योंकि उसके भैंसे के वीर्य की उत्तर भारत में काफी मांग है।

करमवीर ने कहा कि भैंसे के वीर्य बेचने से हमारी कमाई प्रति वर्ष 40 लाख रूपये से ज्यादा है क्योंकि हमारे साढ़े पांच वर्ष के मुर्राह भैंसे के वीर्य की मांग पंजाब, हरियाणा, उत्तरप्रदेश और राजस्थान सहित कई राज्यों में है। उसने ‘युवराज’ को चप्परचिरी में चल रहे पंजाब कृषि मेले में खरीदा था। उन्होंने कहा कि हम वीर्य की हर खुराक 300 रुपये की दर से बेचते हैं। उन्होंने कहा कि प्रति वर्ष करीब 15 हजार से 20 हजार खुराक बिक्री होती है।

पंजाब राज्य किसान आयोग के डेयरी विशेषज्ञ अनिल कौरा ने कहा कि किसान मुर्राह वीर्य इसलिए खरीदने को प्राथमिकता देते हैं कि प्रति भैंस 4000 लीटर दूध देती हैं जबकि मिश्रित नस्ल की भैंस 2000 से 2200 लीटर दूध देती हैं।

Article Credit:http://zeenews.india.com/