* ઘરના ઈશાન ખુણામાં (ઉત્તર-પૂર્વ) કોઈ પણ પાલતુ જાનવર બાંધશો નહિ. કુતરો, મરઘીઓ, ભેસોના સંબંધમાં તો વધું સાવધાન રહેવું જોઈએ નહિતર ઘરને અંદર મુશ્કેલીઓની લાંબી લાઈન લાગી શકે છે.
* દરેક ઘરની અંદર તુલસી, સીતા અશોક, આમળા, હરશૃંગાર, અમલતાસ, નિર્ગુળ્ડી વગેરેમાંથી ઓછામાં ઓછા બે છોડ અવશ્ય લગાવો. આ શાંતિ તેમજ સમૃધ્ધિવર્ધક છે. કૈક્ટસને ઘરમાં રાખશો નહિ. તે અશાંતિ આપે છે.
Article Credit:gujarati.webdunia.com/astrology/vaastu/tips/
No comments:
Post a Comment