પ્રાથમિક પશુસારવાર પેટી તબેલાં પર રાખવી. જેમાં પ્રાથમિક સારવાર અંગેની દવાઓ રાખવી.
પાણીની અગત્યતા – ૨૪ કલાક ચોખ્ખું પાણી કૃમિનાશક દવાનો ઉપયોગ (ચોમાસાં પહેલા/પછી ) કરો મીનરલ મીક્ચર પાવડરનો કાયમી ઉપયોગ – રોજનું ૫૦ ગ્રામ પશુદાણનો સમતોલ પશુ આહાર દુધ ઉત્પાદતા આધારે ઉપયોગ કરવો બાહ્ય પરોપજીવી નો અટકાવ કરવો.
કુત્રિમ બીજદાનનો રેકોર્ડ રાખવો કુત્રિમ બીજદાનબાદ વેતરેન આવે તો ત્રણ માસ બાદ ગર્ભધારણ તપાસ કરાવવી. ખરવા-મોવાસાનુ રસીકરણ દર વર્ષે કરાવવું આઉનો સોજામાં તુરતજ સારવાર કરાવવી જોઇએ.
એનિમલ કુલિંગ સિસ્ટમ અપનાવો. દુધાળા પશુઓને ગરમીથી બચાવો. સારી ઓલાદની પશુ પસંદગી કરો, વિયાણ સમયે નવજાત બચ્ચાની ખાસ કાળજી રાખો અને નવજાત બચ્ચાંને વિયાણ પછી અડધા કલાક સુધીમાં ખીરું પીવડાવો.
ગાય કે ભેંસ તેના વિયાણ પછીના ત્રણ મહિનામાં ગાભણ થવી જોઇએ. જો ગાભણના થાય તો સલાહ – સુચન અનુસાર સારવાર કરાવવી જોઇએ.
પપશુઓ ગરમીમાં આવ્યેથી ૧૨ થી ૧૮ કલાક દરમ્યાન ફેળવવા કે કુત્રિમ બીજદાનની કાળજી રાખવી લાંબો સમય ગરમીમાં રહેતાં પશુઓને ૨૪ કલાકનાં અંતરે બે વખત બીજદાન કરાવવું જો પશુના ગર્ભકાળના છેલ્લા બે માસમાં પ્રત્યેક ગાભણ પશુને તેના રોજના પશુઆહાર ઉપરાંત બે-કિલોગ્રામ વધારાનુ દાણ આપો.
હંમેશા લીલો, સુકો ઘાસચારો ટુકડા કરીને જ ખવડાવવાનો આગ્રહ રાખો જેને લીધે ૧૫.૨૦ ટકા ઘાસચારાનો બચાવ કરી શકાય. લીલા ઘાસનું અથાણું (સાઇલેઝ) બનાવી ઉનાળાની સીઝનમાં પણ લીલોચારો ખવડાવો યુરીયા પ્રક્રિયા ઘેરા ઘઉંનું ભુસું તેમજ ડાંગરના પરાળની પોષકતા વધારી, ખોરાકી ખર્ચમાં ઘટાડો કરો, ભેંસોને ઉનાળામાં બપોરના સમયે રોજરોજ નવડાવવાથી દુધ ઉત્પાદન અને પ્રજજન ઉપર સાનુકુળ અસર થાય છે.
દોહતી વખતે અંગુઠો બહાર રાખી મુઠી પધ્ધતિથી દોહવાનો આગ્રહ રાખો તેમજ ૫ થી ૭ મિનિટમાં સંપૂર્ણ દુધ દોહી લેવાની કાળજી રાખો. પાહો મુકવા માટે Oxytocine ઇન્જકશનનો ઉપયોગ ન કરો. પરંતું હોમિયોપેથીક કે આયુર્વેદીક દવાઓનો ઉપયોગ કરો.
પશુઓને દોહનાર વ્યક્તિનો હાથ નખ, તેમજ પશુઓનું આઉ સ્વચ્છ હોવું જરૂરી છે. જે સ્વચ્છ દુધ ઉત્પાદનની પાયાની જરૂરિયાત છે.
સારી ઓલાદની પશુની પસંદગી કરવી જોઇએ. દુધળા પશુની પસંદગીના કિસ્સામાં દૈનિક ૮ (આંઠ) લીટરથી ઓછું દુધ આપતું પશુ ખરીદવું જોઇએ નહી. તેમજ તાજુ વિયાયેલ તંદુરસ્ત બચ્ચાં સહિત પહેલાં કે બીજા વેતરનું પશુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઇએ.

No comments:
Post a Comment