ઢોર અને ભેંસ માટે કૃમિનાશ સમયપત્રક
ક્ર. મ
|
પરોપજીવીનો પ્રકાર
parasite |
પરોપજીવીનું નામ
|
રોગનું નામ
|
દવાનું નામ
|
ડોઝ ⁄ કિગ્રા બોડી વેઇટ
body weight |
રૂટ
|
ટીપ્પણી
|
1
|
વાછરડા માટે ગોળ કૃમિ | એસ્કેરિસ વિટુલોરમ | એસ્કેરીયાસિસ | 1. ફર્બાન્ડાઝોલ 2. આલ્બન્ડાઝોલ 3. ઇબર્મેક્ટિન |
5 મિલિ/10 કિગ્રા 2 ગ્રા/10 કિગ્રા | મુખથી | જન્મ પછીના 5-6 દિવસમાં અપાતો પ્રથમ ડોઝ. દર 45 દિવસના અંતરે ફરી આપવો. |
2
|
ચપટા (ફ્લુક) કૃમિ | લિવર ફ્લુક એમ્ફીઓસ્ટોમ | ફેસીયોલિયાસિસ એમ્ફીઓસ્ટોમીયાસિસ |
1. ડિસ્ટોડિન 2. ઝેન્ટિલ 3. આલ્બેન્ડાઝોલ 4. ઇબર્મેક્ટિન |
1‐2 ગોળીઓ 30 મિલિ/100 કિગ્રા 2 ગ્રા/10 કિગ્રા 2 સીસી/100 કિગ્રા | ડોકની ચામડી નીચે |
જરૂરિયાત પ્રમાણે કૃમિનાશક આપો |
સિસ્ટોસોમીયાસિસ નસાલિસ એસ. જેપોનિકમ | સિસ્ટોસોમીયાસિસ (નાસલ ગ્રેન્યુલોમા) | 1. એન્થીઓમેલાઇન 2. લીથીયમ એન્ટીમની થીઓમેલેટ |
15 મિલિ 15 મિલિ | સ્નાયુમાં 4‐6 વખત | જરૂરિયાત પ્રમાણે દવાનો ઉપયોગ કરી શકાય | ||
3
|
પટ્ટી કૃમિ | મોનેઝીયા એક્સપાન્સા એમ. બેનીડેન | પટ્ટી કૃમિ ચેપ | આયુર્વેદિક દવા ટેનીલ વોપેલ ઇબર્મેક્ટિન | 10‐12 ગ્રા/પશુ 15 ગ્રા/પશુ |
20 દિવસ પછી ફરી આપો |
No comments:
Post a Comment