1 - દરેક બકરીને શિંગડા નથી હોતા.
2 - આખી દુનિયામાં લગભગ 450 મિલિયન બકરીઓ છે.
3 - મેલ અને ફિમેલ બકરીને દાઢી હોય છે.
4 - બકરીનું માંસ સૌથી ઓછી ચરબી વાળું રેડ મીટ છે.
5 - બકરીનું દૂધ સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
6 - મારખોર પ્રજાતિની બકરી પાકિસ્તાનનું રાષ્ટ્રીય પશું છે.
7 - બકરીઓનાં શિંગડા જૂદી-જૂદી દિશામાં વધે છે અને તેની પેટર્ન પણ અનોખી હોય છે.
8 - બકરીઓની વિવિધ પ્રજાતિઓનો ઉપયોગ દૂધ, માંસ, ઊન માટે કરવામાં આવે છે.
9 - બકરીનું માંસ અમેરિકાની વિશેષ દુનિયામાં સૌથી વધારે પંસદ કરવામાં આવે છે.
10 - બકરીનું બચ્ચું જ્યારે જન્મે છે, ત્યારે તેને શિંગડા નથી હોતા પણ ટૂંક સપ્તાહમાં તે વધવા લાગે છે.
11 - લોકો બકરીને ક્યારેક-ક્યારેક પિલ્લા કે બકરીનાં બચ્ચાની જેમ પણ ઉછેરે છે.
12 - બકરીઓ કઈ પણ જોવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે. જો તમે કઈંક કરો છો તો તેમને ખૂબ જ વિચિત્ર રીતે જોયા કરે છે.
13 - ક્યાંક-ક્યાંક કેટલાક લોકો બકરીઓથી બાળકોની નાની ગાડીઓ પણ ખેંચાવડાવે છે.
14 - અત્યારસુધીની સૌથી મોંઘી બકરીનું વેચાણ 194547.20 ડોલરમાં થયું છે.
15ન્યૂબિયન બકરી અમેરિકાનાં ડેરીફાર્મોમાં ખૂબ જ જોવા મળે છે.
16 - બકરીઓ ખૂબ જ સ્ફૂર્તિ ધરાવે છે.
17 - રેસિંગ હોર્સનું એકલાપણું દૂર કરવા માટે તેની પાસે બકરીઓને રાખવામાં આવે છે.
18 - ગેટિંગ સમવન્સ ગોટ, આવી એક કહેવત પણ છે તેમની ઉપર.
19 - બકરીઓને માત્ર નીચેના જડબામાં દાંત હોય છે અને ઉપર માત્ર તાળવું.
20 - બકરી અન્ય પશુઓની જેમ ચકોર હોય છે.
21 - બકરીઓનો રંગ કેટલાય પ્રકારનો હોય છે, તેમાં તેઓ જેટ બ્લેકથી લઈને ડાર્ક બ્લૂ રંગની પણ હોય છે.
22 - બકરીની ચામડીમાંથી હાથમોજાં પણ બનાવવામાં આવે છે, આ ખુબ જ સૉફ્ટ હોય છે અને મજબૂત પણ.
23 - બકરીઓ કેટલાક અવાજમાં ઉચ્ચારણ કરે છે.
24 - બકરીના બચ્ચાને તેની માતાની આસપાસ ઉછળ-કૂદ કરવું ખૂબ ગમે છે, જ્યારે બકરી બેઠી હોય કે સૂતી હોય.
25 - બકરીની આંખો ગોળાકાર હોવાની જગ્યાએ લંબાઈમાં હોય છે, આનાથી તે સપાટીને દૂર સુધી જોવા માટે સક્ષમ હોય છે.
26 - પરંપરાગત એક પહાડી બકરી ઘેટા સાથે વધારે મળતી આવે છે. આ સામાન્ય બકરીઓથી ખાસ્સી જૂદી હોય છે.
27 બકરીઓ ટિનના કનસ્તરમાં નથી ખાતી.
28 - બકરીનો માલિક હમેશા તેના પશુધન ઉપર નજર નથી રાખતો.
29 - કેટલીક બકરીઓની હડપચીમાં સ્કિનનું એક બંડલ હોય છે પણ કેનું ફંક્શન કઈ જ નથી હોતું.
30 - મોટા ભાગની બકરીઓ ઘાસ ચરવાનું જ પસંદ કરે છે.
31 - જો બકરીનું પાલન-પોષણ જે પણ માણસ કરે છે, તે તેના પ્રત્યે વફાદાર થઈ જાય છે. તે તેના માલિકને ખૂબ જ પ્રેમ કરે છે.
32 - બકરીઓની પલડવું સહેજ પણ નથી ગમતું, પછી વરસાદથી ભરાયેલું પાણી જ કેમ ન હોય.
33 - બકરીનું ફર ધૂળ અને પાણી પ્રતિરોધી હોય છે.
34 - બકરી ઘાસનો ઉપરનો ભાગ જ ખાવાનું પસંદ કરે છે.
35 - બકરીઓની પ્રતિરોધ કરવાની ક્ષમતા હવે ઘટતી જઈ રહીં છે.
36 - અત્યાર સુધીમાં સૌથી ઉંચી બકરી 6 ફૂટની રહી છે.
37 - લામાંચા પ્રજાતિની બકરી જ્યારે જન્મે છે, તો તેના કાન નામમાત્રના હોય છે. એવું લાગે છે, જાણે તેને કોઈએ કાપી ખાધા હોય.
38 - ન્યૂબિયન બકરીનાં કાન એટલા લાંબા હોય છે કે નાકની આગળ પણ નીકળી આવે છે.
39 - ઈથોપિયામાં બકરીમાં સૌથી પહેલા ખાસ્સા બીન શોધવામાં આવ્યા હતા.
40 - બકરીઓ જૂદા-જૂદા પ્રકારનાં અવાજો કાઢી શકે છે, જેનો અર્થ પણ જૂદો-જૂદો થતો હોવાનું જાણવા મળ્યું છે.
41 - કેટલીક કંપનીઓ બકરીઓને ઘાસનાં મેદાનમાં પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશનો બિઝનેસ પણ ચલાવે છે.
42 - અધિકૃત રીતે બકરીઓની 200થી વધારે પ્રજાતિ છે.
43 - આખી દુનિમાં સૌથી વધારે બકરીનું દૂધ લોકો પીવે છે, અન્ય પ્રાણીઓની સરખામણીએ.
44 - એક બકરીને 24 દાઢ હોય છે અને 8 દાંત હોય છે.
45 - બકરીઓ શિંગડા વગર અને સાથે પણ ક્યારેક જન્મતી હોય છે.
46 - બકરીના પેટમાં ચાર ચેમ્બર હોય છે.
47 - બકરી સૌથી સાફ સુથરા રહેતા પ્રાણીઓમાંથી એક છે.
48 - બકરીની ખાસિયત એ પણ છે કે તે ગાય, ઘેટા, ભુંડ અને અહીં સુધી કે કૂતરાંથી પણ વધારે સ્વતંત્રતાપ્રિય હોય છે.
49 - અમેરિકાનાં 10 રાજ્યોમાં માંસ માટે બકરીઓની સંખ્યા આ રીતે છેઃ- ટેક્સાસ(1,010,000), ટેનેસ્સી(98,000), જ્યોર્જિયા(77,000), ઓકલાહોમા(65,000), કેન્ટુકી(63,000), નૉર્થ કેરોલિના(50,000), સાઉથ કેરોલિના(41,000), અલબામા(37,000) , અને ફ્લોરિડા(36,000).
50 - બકરીઓ ક્યાંક મનુષ્યોથી વધારે 5000 - 6000 કલીઓનો સ્વાદ ચાખી લેતી હોય છે. લગભગ 15000 ટેસ્ટ બડ્સ છે.
51 - એન્ટાર્ટિકાને બાદ કરતા બાકી તમામ કૉન્ટીનેન્ટમાં બકરી જોવા મળે છે.
52 - બકરીઓને કૂદવું અને ટેકરીઓ ઉપર ચઢવાનું પસંદ કરે છે.
53 - બકરી જ્યારે કોઈ ટેકરી ઉપર ચઢે છે, ત્યારે તે પહેલેથી હાજર બીજી બકરીને નીચે ઉતારવા માટેના પ્રયત્નો કરે છે.
54 - જુડાસ બકરીને સમૂહમાં રહેવા માટે ટ્રેન્ડ કરવામાં આવે છે,
55 - અમેરિકન લોકો 1493 પહેલા સુધી બકરીઓ સાથે પરિચિત નહોંતા. કોલમ્બસ 1493માં બકરીઓ લઈને ત્યાં પહોંચ્યા હતો.
56 - બકરીઓને જે સારવાર આપવામાં આવે છે, તે બીજા પ્રાણીઓ માટે શોધવામાં આવેલી હોય છે.
57 - અમેરિકામાં પ્રતિ સપ્તાહ 1.5 મિલિયન પાઉન્ડ બકરીનું માંસ આયાત કરવામાં આવે છે.
58 - બકરીનું બચ્ચું જન્મતા જ થોડા સમયમાં ઊભું થઈ જાય છે.
59 - બકરીનું દૂધ ગાયનાં દૂધ કરતા ઓછી એલર્જિક હોય છે.
60 - બકરીઓમાં આંસૂ નળી (ધમની)નથી હોતી.
61 - ચીન પાસે વિશ્વમાં સૌથી વધારે બકરીઓ છે. તેની સંખ્યા 170 મિલિયન છે.
62 - બકરી એક દિવસમાં એગ ગેલન સુધીનું દૂધ દઈ શકે છે.
63 - કેટલાક તમાકૂનો પ્રયોગ બકરીઓને ગરમ કરવા માટે કરે છે.
64 - બકરીઓનું જીવનકાળ 15 વર્ષ છે.
65 - પૂરા વિશ્વમાં 72% બકરીઓનાં દૂધનું સેવન મનુષ્યો કરે છે.
66 - બકરીનું દૂધ ગાયનાં દૂધથી વધારે સુપાચ્ય હોય છે.
67 - બકરીઓ દૂધને પચવામાં 20 મિનિટનો સમય લાગે છે, જ્યારે ગાયનાં દૂધને એક કલાક.
68 - કેટલીક બકરીઓ હમેશા તેના બચ્ચાને નજીક રાખવાનું પસંદ કરે છે, જ્યારે કેટલીક પસંદ નથી કરતી.
69 - બકરી ઘણી વખત તેના પાછળનાં બે પગના જોરે ઊભી પણ થઈ શકે છે. આવું તે ત્યારે કરે છે, જ્યારે તે કોઈ ઉંચે ઝાડીને ખાવા માંગતી હોય.
70 - બકરીનાં દૂધનો પ્રયોગ ક્યારેક સાબુમાં કરવામાં આવે છે.
72 - અમેરિકા બકરીઓની આયાત આખી દુનિયામાંથી કરે છે.
73 - ઑસ્ટ્રેલિયા વિશ્વમાં સૌથી વધારે બકરીઓની નિકાસ કરે છે.
74 - બકરીઓ મોટે ભાગે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે.
75 - બકરીઓ તેનાં બચ્ચાંની સુંઘથી પણ ઓળખી શકે છે.
76 - બકરીઓ તેનાં બચ્ચાંને ત્યારે પણ ઓળખી લે છે, જો તેની ઉપર સેન્ટ છાંટી દેવામાં આવે.
77 - એક બકરી તેના જડબાને 40,000થી 60,000 વખત ચાવે છે.
78 - બકરીઓ પાસે 340 ડિગ્રી સુધી પૈનોરૈમિક વિઝન હોય છે.
79 - બકરીઓ રાતમાં પણ સારી રીતે જોઈ શકે છે.
80 - જ્યારે બકરીનાં દૂધને ઉછાડવામાં આવે છે, તો તેનો સ્વાદ જૂદો-જૂદો લાગે છે.
81 - પ્રાચીન ગ્રીકમાં બકરીની ચામડીનો પ્રયોગ કાગળની જેમ કરવામાં આવતો હતો.
82 જંગલી બકરી સુતી નથી
83 - બકરીનાં દૂધમાં સ્વાભાવિક રીતે એકરૂપ્તા હોય છે.
84 - પ્રાચીન સમયમાં ધુમક્કડ લોકો બકરીની ચામડીનો ઉપયોગ પાળી ભરવાનાં પાત્ર તરીકે પણ કરતા.
85 - અમેરિકાનાં રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનનાં પુત્રએ બે બકરીઓને વ્હાઇટ હાઉસમાં રાખી હતી.
86 - બકરીઓનાં શિંગડાની વૃદ્ધિ ક્યારેય રોકી નથી શકાતી.
87 - સૌથી વધારે જીવનારી બકરીનું આયુષ્ય 22 વર્ષ 5 મહિના હતી.
88 - બકરીના દૂધમાંથી બનેલા પનીરમાં 60% ફેટ, કોલેસ્ટોરોલ અને કૈલરીઝ ચેડ્ડાર ગાયનાં પનીરનું હોય છે.
89 - 100 પાઉન્ડ બકરીનાં દૂધમાંથી 25 પાઉન્ડ પનીર બને છે.
90 - ગૂગલ ભાડાની બકરીઓ તેમની ઑફિસમાં બોલાવે છે, કે જેથી કરીને ઝાડને ખાતી રહે અને તેને કાપવાની ઝંજટ ન રહે.
91 - જ્યારે બકરીઓ એક ઝુંડમાં ચાલે છે તો લીડ કરવા માટે સૌથી વધુ ઉંમરની બકરીને પસંદ કરે છે.
92 - એક વર્ષમાં અંગોરાની બકરીનાં સિલ્કી વાળથી 11 - 17 પાઉન્ડ સુધી ફૈબ્રિક ઉત્પન્ન થાય છે.
93 - ઘરેલૂ બકરી દરરોજ રાતે તે જ જગ્યાએ સુવાનું પસંદ કરે છે, જ્યાં તે પહેલેથી સૂતી આવી હોય.
94 - પહાડી બકરી જો ભોજન માટે કઇ ન મળે તો ક્યારેક-ક્યારેક તે શેવાળ પણ ખાઈ લે છે.
95 - ચામડીની સારવાર માટે બકરીનાં દૂધમાંથી બનેલા સાબુનો ઉપયોગ કરવામાં આવે છે.
96 - સ્પેનિસ બકરી વાસ્તવિક રીતે શુદ્ધ પ્રજાતિ છે. આ દોગલી પ્રજાતિ નથી.
97 - સૌથી લાંબૂ ઘરેલૂ બકરીનાં શિંગડાની લંબાઈ 52 ઈંચ હતી.
98 - હૈપ્પઈ સ્કેટબોર્ડ પર ચઢતી બકરીએ 118 ફૂટની લંબાઈ સુધી સવારી કરવાનો રેકૉર્ડ કાયમ કર્યો હતો.
99 - બકરીઓમાં પ્રાકૃતિક રીતે તેલ હોય છે, જે તેને પ્રતિરોધ કરવામાં મદદ કરે છે.
100 - એક અંગોરા બકરીનાં વાળ ઉંમરની સાથે વધારે ગાઢ થતા જાય છે.
101 - સૌથી વધારે બકરીનાં રેશમી વાળથી બનેલા ફૈબ્રિકનું ઉત્પાદન 280000 ટન 1990માં કરવામાં આવ્યું હતું.
Article Credit:http://www.divyabhaskar.co.in/article-srh/AJAB-101-interesting-facts-related-to-got-4392279-PHO.html?seq=6
No comments:
Post a Comment