જ્યાં જમીનની કમી ના હોય તેવી જગ્યાએ મુક્તપણે અથવા ઘરની અંદર શેડ નીચે ઘેટા ઉછેરી શકાય છે. સૂકી ખેતીમાં આ અત્યંત મહત્વનું ઘટક છે. નાના, સીમાંત ખેડુતો અને જમીનવિહોણા મજુરો ઓછા મૂડીરોકાણમાં નફાકારક સાહસ હાથ ધરી શકે છે.
ફાયદા:
1.પર્યાવરણને સારી રીતે અનુકૂળ
2.માંસનો ભાવ દિનપ્રતિદિન વધતો રહે છે
3.ઘેટું ઉન અને માંસ માટે અનુકૂળ
4.દર વેતરે 1-2 બચ્ચા
5.દર એક ઘેટુ સરેરાશ 22-30 કિગ્રા. માંસ આપે
6.ઘેટાનો વાડો જમીનને ખાતર આપે
ઓલાદો:
સ્થાનિક ઓલાદો: વિસ્તાર પ્રમાણે બદલાય
વિદેશી ઓલાદો
મેરિનો - ઉન માટે
રેમ બોઉલેટ – ઉન અને માંસ
શેલીયોટ – માંસ
સાઉથ ડાઉન - માંસ
અર્થશાસ્ત્ર:
1.આઠ મહિનાના ઘેટાની પ્રારંભિક કિંમત રૂ. 1,000થી રૂ. 1200
2.6-7 વર્ષનું ઘેટુ રૂ. 800થી રૂ. 1000માં વેચાય
3.વર્ષ કે છ મહિનાનો નર ઘેટો રૂ. 1500થી રૂ. 2000માં વેચાય
નીચેની જાણકારી માટે:
સારી ઓલાદોની ઉપલબ્ધતા
ઘેટાનો શેડ બનાવવા જરૂરી બાબતો અને તેનું નિર્માણ
ઘેટાનો ખોરાક
તંદુરસ્ત ઘેટાઓનું ઉત્પાદન
નજીકના પશુ ચિકિત્સા કેન્દ્રો અથવા કૃષિ વિભાગોનો સંપર્ક કરવા વિનંતી.
Article Credit:http://www.indg.in/agriculture/animalhusbandary
No comments:
Post a Comment