Tuesday, January 7, 2014

ડેરીલક્ષી પશુઓ માટે રસીકરણ સમયપત્રક



ક્રમ ઉંમર રસી
1.
  • ચોથો મહિનો
  • 2-4 સપ્તાહ પછી
  • જ્યાં રોગનું વધારે પ્રમાણ હોય તેવા વિસ્તારોમાં વર્ષે ત્રણ વખત અથવા વર્ષે બે વાર
ફુટ એન્ડ માઉથ ડીસીઝ (એફએમડી) રસી – પહેલો ડોઝ
એફએમડી – બીજો ડોઝ
એફએમડી – બુસ્ટર
2. છ મહિના એંથ્રેક્સ રસી બ્લેક ક્વાર્ટર (બીક્યુ) રસી
3. છ મહિના પછી હેમરેજિક સેપ્ટિસેમીયા (એચ.એસ.) રસી
4. વર્ષે એકવાર બીક્યુ, એચ.એસ. અને એંથ્રેક્સ

No comments:

Post a Comment