બકરીને ભારતમાં 'ગરીબ માણસની ગાય' કહેવામાં આવે છે. સૂકી જમીન પર થતી ખેતીમાં બકરી અત્યંત મહત્વનું ઘટક છે. ગાય અને ભેંસ જેવા અન્ય પ્રકારના પ્રાણીઓ માટે અયોગ્ય એવી સીમાંત કે ખાડાટેકરાવાળી જમીનોમાં બકરી શ્રેષ્ઠ વિકલ્પ છે. અત્યંત ઓછા મૂડીરોકાણ સાથે બકરીનો ઉછેર નાના અને સીમાંત ખેડુતો માટે નફાકારક સાહસ બની શકે છે.
આ કોણ શરૂ કરી શકે?
આ કોણ શરૂ કરી શકે?
- નાના અને સીમાંત ખેડુતો
- ભૂમિહીન મજૂરો
- સામાન્ય ગોચર જમીનની ઉપલબ્ધતા
- શરૂ કરવાના કારણો:
- નીચું મૂડીરોકાણ અને ઝડપી વળતર
- સાદો અને નાનો શેડ પૂરતો છે
- વાડામાં ઉછેર નફાકારક
- બકરાનો ઉંચો વૃદ્ધિદર
- આખુ વર્ષ કામ
- માંસમાં ઓછી ચરબી હોય છે અને તે બધાને ગમે છે
- ઇપણ સમય વેચી શકાય અને પૈસા મેળવી શકાય.
કઈ ઓલાદ તમારા માટે યોગ્ય છે?
જમુનાપરી
|
Tellichery
|
બોઅર
|
ઓલાદ માટે બકરાની પસંદગી:
બકરી
- 2-3 બચ્ચા હોવા જોઇએ
- 6-9 મહીને પુખ્ત થવા જોઇએ
લવારા
- પહોળી છાતી અને પાતળુ શરીર ધરાવતા અને ઉંચા
- 9-12 મહીને પુખ્ત થાય
- છ મહિનાની ઉંમરે શરીરનું સારુ વજન ધરાવતા લવારા પસંદ કરો
- 2-3 લવારાની માતામાંથી પસંદ કરો
પ્રજનન સંચાલન:
નફાકારક બકરા ફાર્મિંગ માટે બે વર્ષે ત્રણ વેતર હોવા જોઇએ.
1. ડીપ લિટર સીસ્ટમ
2. ઉંચા મંચની વ્યવસ્થા
1. અર્ધસઘન વ્યવસ્થા
2. સઘન વ્યવસ્થા
Article Credit:http://www.indg.in/agriculture/animalhusbandary/
|
No comments:
Post a Comment