જ્યાં જમીનની કમી ના હોય
તેવી જગ્યાએ મુક્તપણે અથવા ઘરની અંદર શેડ નીચે ઘેટા ઉછેરી શકાય છે. સૂકી
ખેતીમાં આ અત્યંત મહત્વનું ઘટક છે. નાના, સીમાંત ખેડુતો અને જમીનવિહોણા
મજુરો ઓછા મૂડીરોકાણમાં નફાકારક સાહસ હાથ ધરી શકે છે.
ફાયદા:
- પર્યાવરણને સારી રીતે અનુકૂળ
- માંસનો ભાવ દિનપ્રતિદિન વધતો રહે છે
- ઘેટું ઉન અને માંસ માટે અનુકૂળ
- દર વેતરે 1-2 બચ્ચા
- દર એક ઘેટુ સરેરાશ 22-30 કિગ્રા. માંસ આપે
- ઘેટાનો વાડો જમીનને ખાતર આપે
ઓલાદો:
-
• સ્થાનિક ઓલાદો: વિસ્તાર પ્રમાણે બદલાય
-
વિદેશી ઓલાદો
-
મેરિનો - ઉન માટે
-
રેમ બોઉલેટ – ઉન અને માંસ
-
શેલીયોટ – માંસ
-
સાઉથ ડાઉન - માંસ
અર્થશાસ્ત્ર:
-
આઠ મહિનાના ઘેટાની પ્રારંભિક કિંમત રૂ. 1,000થી રૂ. 1200
-
6-7 વર્ષનું ઘેટુ રૂ. 800થી રૂ. 1000માં વેચાય
-
વર્ષ કે છ મહિનાનો નર ઘેટો રૂ. 1500થી રૂ. 2000માં વેચાય
નીચેની જાણકારી માટે:
-
સારી ઓલાદોની ઉપલબ્ધતા
-
ઘેટાનો શેડ બનાવવા જરૂરી બાબતો અને તેનું નિર્માણ
-
ઘેટાનો ખોરાક
-
તંદુરસ્ત ઘેટાઓનું ઉત્પાદન
Article Credit:http://www.indg.in
No comments:
Post a Comment